
દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાંથી દાન પેટીની ચોરી
ગણેશ પટેલ ઉનાઈ ઉનાઈ માતાજીના મંદિરથી 100 મીટરના અંતરે જ પોલીસ ચોકી આવેલી હોવા છતાં મંદિરમાં ચોરી થવા પામી પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું? દક્ષિણ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ મંદિર હોવા છતાં સિક્યુરિટી ના નામે મીંડું?? પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે? જો મંદિરના ફરતે ચાર દરવાજે સિક્યુરિટી















